લોકસભા ના દંડક, વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ ની અધ્યક્ષતામાં વાપી ઔદ્યોગિક વિકાસ નિગમ ની કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી…

 લોકસભા ના દંડક, વલસાડ ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલ ની અધ્યક્ષતામાં વાપી ઔદ્યોગિક વિકાસ નિગમ ની કચેરીની રૂબરૂ મુલાકાત લીધી જીઆઇડીસી ના તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી વાપી ના ઔદ્યોગિક એકમો વિસ્તારના વિકાસ, અને જનમાનસની વિવિધ સુવિધાઓ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું

આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી  શિલ્પેશ ભાઈ દેસાઈ, જીલ્લા ઉપપ્રમુખ  પપ્પુભાઈ તિવારી, વિભાગના અધિકારીઓ, વાપી નોટાફાઈડ પ્રમુખ  અમનભાઈ ત્રિવેદી,, જીલ્લા આઈટીસેલ ના ઈન્ચાર્જ  ધૃવિનભાઈ પટેલ, જીલ્લા સોશિયલ મીડિયા ઈન્ચાર્જ  હિતેશભાઈ સુરતી, જીલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ  અંબુભાઈ પટેલ, વલસાડ નગરપાલિકા ના કારોબારી ચેરમેન શ્રી આશિષ ભાઈ દેસાઈ, વલસાડ ના નગરસેવક  અમીષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : વાપી :- વલસાડ 

બ્યુરો રીપોર્ટર :- જપાલસિંહ પરમાર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल