જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને સક્ષમ શાળા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો..

*જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને સક્ષમ શાળા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયોઃ*


*‘શિક્ષિત અને સ્વસ્થ બાળકો વિકસિત સમાજ અને દેશના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.’: ડીડીઓશ્રી શિવાની ગોયલ*


——
જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને પીપલોદ સ્થિત જિલ્લા પંચાયત ખાતે ‘સક્ષમ શાળા પુરસ્કાર’ સમારોહ યોજાયો હતો. જેમાં સુરત શહેર, તાલુકા-જિલ્લાકક્ષાએ સ્વચ્છ, હરિયાળી અને સલામત તેમજ સર્વાંગી વિકાસ ધરાવતી પ્રાથમિક અને માધ્યમિક ગ્રામીણ– શહેરી–નિવાસી શાળાઓને પસંદ કરીને સક્ષમ શાળાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.

–૦૦–

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल