બારડોલી :- શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ મોતાનો તાલુકા કક્ષાએ કલા મહાકુંભ માં શ્રેષ્ઠ દેખાવ

બારડોલી : શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ મોતાનો તાલુકા કક્ષાએ કલા મહાકુંભ માં શ્રેષ્ઠ દેખાવ


કલા મહાકુંભ -૨૦૨૫,૨૬ તારીખ ૬/૦૮/૨૫ ના રોજ આદર્શ પ્રાથમિક શાળા બાબેન માં તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાય હતી. એમાં અમારી શાળા શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, મોતામાંથી થી ૭૫ વિદ્યાર્થીઓ અને ૭ શિક્ષકો એ ભાગ લીધો હતો,તેમાં ૬૭ વિદ્યાર્થીઓ અને ૫ શિક્ષકો* વિજેતા થયેલ છે.


વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળાના આચાર્યા શ્રીમતી દીપિકા બહેન પટેલ, પ્રમુખ શ્રીનવીનભાઈ પટેલ અને કેળવણી મંડળના સદસ્યોએ સૌને અભિનંદન પાઠવી પ્રોત્સાહન પૂરું પાડ્યું.

*ચિત્રકલા*
૧) જેના શ્રુતિ :- પ્રથમ ક્રમ

*ભરતનાટ્યમ*
૧) જોષી માહિ ડી:- તૃતીય ક્રમ

*એકપાત્રિય અભિનય*
૧) મહેતા શુભમ : તૃતિય ક્રમ

*હળવું હાર્મોનિયમ*
૧) શુક્લા દુર્ગાશંકર : ૬ થી ૧૪ તૃતિય ક્રમ
૨) રાણા મેહુલ ભાઈ : ૨૧ થી ૫૯ પ્રથમ ક્રમ

*લોકગીત ભજન*
૧) ચૌધરી દિપેશ્રી :- પ્રથમ ક્રમ :- ૬ થી ૧૪ વર્ષ
૨) પટેલ મુક્તિ બી :- પ્રથમ ક્રમ :-૧૫ થી ૨૦ વર્ષ
૩) ચૌહણ ભાવિની કે :- દ્વિતિય ક્રમ :- ૨૧ થી ૫૯ વર્ષ

*સુગમ સંગીત*
૧) સોલંકી હીર :- દ્વિતિય ક્રમ ૦૬ થી ૧૪ વર્ષ
૨) પટેલ રિયા એમ :- તૃતિયક્રમ ૧૫ થી ૨૦ વર્ષ

*લગ્નગીત*
૧) પટેલ ક્રિશા ડી:- દ્વિતિય ક્રમ:- ૬ થી ૧૪ વર્ષ
૩) પરમાર નિલમ એમ :- તૃતિય ક્રમ :- ૨૧ થી ૫૯ વર્ષ

*સમૂહ ગીત* ૬ થી ૧૪ વર્ષ :- તૃતીય ક્રમ
૧) પટેલ અવ્યુક્ત
૨) દરજી યુગ
૩) પટેલ આદિ
૪) પટેલ કબીર
૫) પટેલ હીર
૬) પટેલ ખુશી
૭) પંચાલ પલ
૮) પટેલ વિશા

*૧૫ થી ૨૦ વર્ષ* દ્વિતિય ક્રમ
૧) કુરેશી અલયાના
૨) ચૌધરી રિદ્ધિ
૩) દરજી સિયા
૪) પટેલ શ્રુતિ
૫) ચૌધરી દ્રષ્ટિ
૬) ચૌધરી મૈત્રી
૭) ચૌધરી શિવાની
૮) ચૌધરી રિંકલ

*ગરબા*
૬ થી ૧૪ વર્ષ : દ્વિતિય ક્રમ
૧૫ થી ૨૦ વર્ષ : દ્વિતિય ક્રમ

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल