બોરીયા ક્લસ્ટર તા.મહુવા ખાતે પ્રાકૃતિક કૃષિ વિકાસ યોજના અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઈ,

જેમાં KVK વડા જનકસિંહ રાઠોડ સાહેબશ્રી, મ.ખે.નિ. પેટા વિભાગ બારડોલી,એ.કે પટેલ સાહેબશ્રી, બોરીયા ગામના સરપંચશ્રી પ્રકાશભાઈ, પ્રાકૃતિક કૃષિ ખેતી સંયોજક અમિતભાઈ, પાર્વતીબેન, વર્ષાબેન, મુકેશભાઈ, મિતેશભાઇ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેનો હાજર રહ્યા.







