કેવડિયા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  સરદાર વલ્લભાઈ પટેલને પુષ્પાંજલિ. અર્પણ કરતા કશ્મીર ના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે  સરદાર વલ્લભાઈ પટેલને પુષ્પાંજલિ. અર્પણ કરતા કશ્મીર ના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર ગણાવી…

અંખડ ભારત ના ઘડવૈયા સરદાર પટેલે દેશ માટે કરેલા અવિસ્મરણીય કાર્યો માટેની આ સાચી શ્રદ્ધાંજલિ છે; ગુજરાતે નર્મદા યોજના દ્વારા દેશને સૌંદર્ય, કૃષિ અને વિકાસની દિશામાં મજબૂત પાયો નાખ્યો ગુજરાત નો વધુ વિકાસ ના કામ સમૃદ્ધ  ગુજરાત બનાવવા  માટે સરદાર સરોવર ડેમ નુ અનોખું યોગદાન : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા… 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल