આજરોજ ઉધના વિસ્તારમાં પાંડેસરા પોલીસ સ્ટેશન માં આવેલ નાગસેન નગર ખાતે નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું,

આ લોકાર્પણ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગહલૌત, જોઈન્ટ સી.પી (ક્રાઈમ) શ્રી રાઘવેન્દ્ર વત્સ,ઝોન-4 ના ડી.સી.પીશ્રી વિજય સિંહ ગુર્જર, ડી.સી.પી ક્રાઇમ બ્રાન્ચ બી.પી.રોઝિયા, એ.સી.પી વી.આર. મલ્હોત્રા, એ.સી.પી ઝેડ.આર.દેસાઈ,પાંડેસરા પી.આઇ એચ.એમ ગઢવી,પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ના પ્રમુખ કમલવિજય તુલસીયાન, વોર્ડ કોર્પોરેટર શ્રીઓ સૌ ઉપસ્થિત રહ્યા..






