*સ્પેસ ટેક્નોલોજીના ઉપયોગનું પુનઃમૂલ્યાંકન કરીને ભવિષ્ય માટે માળખાગત સુવિધાઓ નક્કી કરવાનો ઉદેશ્ય…

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર, અમદાવાદ દ્વારા યોજાયેલી સ્પેસ એપ્લિકેશન્સ રિજિયોનલ મીટનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો…
એક દિવસીય રિજિયોનલ મીટમાં ઇસરોના વૈજ્ઞાનિકો, નીતિ નિર્ધારકો, ઉદ્યોગ અગ્રણીઓ વગેરેએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજનમાં સેટેલાઇટ ટેક્નોલોજીના ઉપયોગ અંગે સામૂહિક મંથન-પરામર્શ કર્યા…






