ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ  અમિત ચાવડા ને આજે એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ  અમિત ચાવડા ને આજે એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું.

આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને ઉમંગ જોવા મળ્યો.

 અમિત ચાવડા ના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસ વધુ મજબૂતીથી ખેડૂતો, શ્રમિકો, યુવાનો,મહિલાઓ અને સર્વ જનતા માટે હક્કની લડત લડશે અને બદલાવ લાવશે.

ગુજરાત કોંગ્રેસ – જનતા સાથે, જનતાના હિત માટે કામ કરશે

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल