અમુલ બચાવો આંદોલન આણંદ થી ખેડા,મહીસાગર સુધી ફેલાયું…

અમૂલ_ડેરી_બચાવો_અભિયાન
અમૂલ ડેરીની વિરપુર ખાતે જમીન ખરીદીમાં કરેલાં ભષ્ટ્રાચારની સ્થળ તપાસ માટે ખેડા, આણંદ અને મહિસાગર જિલ્લાના દુધ મંડળીના ચેરમેનશ્રીઓ, સભ્યશ્રીઓ, સેક્રેટરીશ્રીઓ, આગેવાનો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

અમુલ ડેરી વિવાદ :- ખેડા – આણંદ જિલ્લા ની અમુલ ડેરી એ એશિયા ની મિલ્ક ઉત્પાદન મા ડેનમાર્ક પછી દુનિયા મા બીજુ સ્થાન ધરાવે છે.
એટલે કહી શકાયકે યુરોપ મા ડેનમાર્ક અને એશિયા મા અમુલ ડેરી જગવીખ્યાત.

યુ- રેશિયા ના નામ થી એશીયા અને યુરોપ મા અમુલ ડેરી નુ  વિશેષ મહત્વ છે.. 

આજે આજ અમુલ ડેરી ભ્રસ્ટાચાર ના નામે કલનઁકિત થઈ રહી છે તેવો ભાજપ ના પૂર્વ માતર ના કેસરી સિંહ હાલ અમુલ ડેરી ના ડિરેક્ટર ઘ્વારા બાલા શિનોર વીરપુર જમીન ખરીદી મામલે આક્ષેપો.
સાથે અમુલ ડેરી ના ડિરેક્ટર રાજેન્દ્રસિંહ તેમજ ભરત સિંહ પરમાર ઘ્વારા આક્ષેપો..
અમુલ બચાવો આંદોલન આણંદ થી ખેડા,મહીસાગર સુધી ફેલાયું.

અમુલ ના ડિરેક્ટરો તેમજ સભાસદો એ ફગાવેલ ભાથીજી ના દર્શન કરી બાલા શિનોર વીરપુર કે જ્યા જમીન કૌભાંડ વિપુલભાઈ પટેલ અને તેમના મળતીયા ઓ ઘ્વારા આચરયું છે તે જગ્યા એ ગયા.
આમ હાલ અમુલ બચાવો આંદોલન ચરમ સીમા એ પહોંચ્યું..


હવે જોવુ રહ્યુ કે ચેરમેન તેમજ તેમના મળતીયા પર થયેલ આક્ષેપ મા કેટલુ તથ્ય…???  સમય જ બતાવશે..

અમુલ વિવાદ :- ગુજરાત આત્મીયતા ન્યૂઝ  : ખેડા…

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल