દિલ્હી ખાતે ચેરમેન શ્રી રાજીવ પ્રતાપ રૂડીની અધ્યક્ષતામાં  લોકસભાના દંડક અને વલસાડ. આહવા ડાંગ સાંસદ  ધવલભાઈ પટેલ  અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં પાણી અને સંસાધન સમિતિની બેઠકમાં મળી હતી.

આજરોજ દિલ્હી ખાતે ચેરમેન શ્રી રાજીવ પ્રતાપ રૂડીની અધ્યક્ષતામાં  લોકસભાના દંડક અને વલસાડ. આહવા ડાંગ સાંસદ  ધવલભાઈ પટેલ  અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં પાણી અને સંસાધન સમિતિની બેઠકમાં મળી હતી.

આ મહત્વપૂર્ણ સમિતિના સભ્ય તરીકે, અમે પાણી સંરક્ષણ, કાર્યક્ષમ ઉપયોગ, અને ટકાઉ સંસાધન વ્યવસ્થાપનની જરૂરિયાત સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી.

આધુનિક ટેકનોલોજી અપનાવવા, ભૂગર્ભજળનું રક્ષણ કરવા, વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપવા અને કૃષિ, ઉદ્યોગ અને અનેક  ઘરો સહિત તમામ ક્ષેત્રો માટે જરૂરીઆત પ્રમાણે પાણીને  પહોંચાડી સુનિશ્ચિત કરવાના મહત્વ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી.. 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : દિલ્હી

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल