સૂર્યપુત્રી નમસ્તુભ્યમ્, અષાઢે જન્મી સપ્તમી” “નમામિ દેવી તાપી”

તાપી તાપી મહાતાપી ., તાપી પાપ નિવારણી”
“સૂર્યપુત્રી નમસ્તુભ્યમ્, અષાઢે જન્મી સપ્તમી”
“નમામિ દેવી તાપી”

જેનાં સ્મરણ માત્રથી પુણ્ય મળે છે એવી પુણ્ય સલિલા “તાપી માતાનાં પ્રાગટ્ય દિવસ” ની આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ …

 

જેનું જળ જીવાદોરી સમાન છે એવી મા તાપીની કાળજી લઇએ, એને પ્રદૂષિત ના કરીએ અને એનાં કિનારાને સ્વચ્છ રાખવાનો  શુભ સંકલ્પ કરીએ  !

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल