ધરમપુરના ડુંગરાળ અને જંગલ પ્રદેશમાં પૌષ્ટીકતાની સાથે ઔષધીય ગુણોથી ભરપુર ‘‘અળવા’’ ફળની માંગ
—-
જંગલી ચીકુના ઉપનામથી ઓળખાતા આ ફળ સ્વાદમાં ખાટા-મીઠા હોય છે, એક નંગ રૂ. ૧૦ના ભાવે વેચાય છે

—-
આ ફળ પાચનને લગતી સમસ્યા જેવી કે, એસીડિટી, ગેસ, અપચો અને જઠરના વિકારો દૂર કરવા માટે ઉપયોગીઃ ફળ વૈજ્ઞાનિક ડો. ડી.કે.શર્મા

—-
આ ફળ વર્ષમાં એક જ વાર ચોમાસાની શરૂઆતમાં થાય છે, જેના દ્વારા આદિવાસીઓ રોજગારી પણ મેળવે છેઃ સ્થાનિક રહેવાસી : દામુભાઈ દીવા
—-

ગુજરાત આત્મીયતા ન્યૂઝ 9016924808






