કામરેજ ચોકડી વિસ્તારમાં માં ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઈટાલીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

કામરેજ ચોકડી નજીક હાલમાં ગુજરાત વિધાનસભા વિસાવદરની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરનાર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલીયા આવી પહોંચતા કામરેજ વિસ્તારના સમર્થકો તેમનું અભિવાદન અને સ્વાગત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કાર્યકર્તાઓમાં વિસાવદરમાં મળેલ જીતની આનંદન ખુશી લહેર પ્રસરી ગઈ હતી 2027માં આવનારી ની ચૂંટણીમાં ભાજપ ની
ઘણી સીટો પર આમ આદમી ના ધારાસભ્ય જોવા મળશે તો નવાઈ નહિ : છેલ્લા 30 વર્ષથી ભાજપના શાસન થી ગુજરાતની જનતા સ્વયમ બદલાવ પરિવર્તન ઇચ્છતી હોય એવું લાગી રહ્યું છે
કામરેજ અને ગુજરાતની જનતાનો મિજાજ જોટા આવનારા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીથી નવી ક્રાંતિ સાથે રાજકારણમાં આંધી લાવશે.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ કામરેજ : 9016924808






