
તાપી જિલ્લા સોનગઢ તાલુકા ઉકાઈ મેન હાઈડ્રોમાં રાત્રે અજગર દેખાતા તરત જ CISF કંટ્રોલરૂમમાંથી ફાયર ના સચિનભાઈ ને કોલ કરી જાણ કરવામાં આવી રેસ્ક્યુ ટીમના સચિન ગામીત અને આશિષ ગામીત જગ્યાએ હાજર રહી રાત્રે 12:00 કલાકે ઉકાઈ મૈન હાઈડ્રો પર 6 ફૂટ લાંબો અને 12 કિલો વજન ધરાવતો અજગર સાપ નુ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને રાત્રે દૂર જંગલ વિસ્તારમાં અજગર રીલીઝ કરી દેવામાં આવ્યો હતો.







