જય જગન્નાથ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં પરંપરાગત રીતે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું…

અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક બની છે : મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ

*ગુજરાત આત્મીયતા ન્યૂઝ : અમદાવાદ* 9016924808






