માંડવી તાલુકાની નોગામા ગ્રામ પંચાયતની  સામાન્ય ચૂંટણી યોજાઈ.

સુરત : માંડવી તાલુકાની નોગામા માંડવી તાલુકાની ગ્રામ પંચાયત ની ચૂંટણી આજરોજ યોજાઈ હતી જેમાં વરસતા વરસાદ વચ્ચે મતદારોએ લાંબી લાઈન માં ઊભા રહી આનંદ ઉત્સાહભેર મતદાન કર્યું .

કુલ છ વાગ્યા સુધીનું મતદાન 83 ટકા નોંધવા પામ્યું છે.
પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ત્રણ વોર્ડની ચૂંટણી થઈ હતી. પાંચ સભ્ય ની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.

આ ચૂંટણી પત્યા દરમિયાન મામલતદાર જયપ્રકાશભાઈ મિસ્ત્રી તેમજ ચાર ચૂંટણી અધિકારીઓ આ ચૂંટણી પ્રક્રિયા સંભાળી હતી.
1. વિજયભાઈ મોહનભાઈ પટેલ. બિનહરીફ સભ્ય નોગામાં.
2. કમલેશભાઈ મોહનભાઈ પટેલ. મતદાર નોગામા.

રિપોર્ટર :  દક્ષેશ પટેલ માંડવી.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल