તાપી : એલસીબીએ વોન્ટેડ આરોપી શાહરૂખ ખાતિક ને ઉચ્છલ થીં ઝડપી લીધો.

તાપી :  વોન્ટેડ આરોપી શાહરૂખ ખાતિક ને ઉચ્છલ થીં ઝડપી લયને તાપી એલસીબી દ્વારા સરાહનિય કામગીરી કરવામાં આવી
(ગુજરાત આત્મીયતા ન્યૂઝ : વ્યારા ) 
તાપી એલસીબીની પેરોલ ફલો સ્કોર્ડે ઉચ્છલ ત્રણ રસ્તા પર થી કાકરપાર પોલીસ મથક માં વોન્ટેડ આરોપી ને ઝડપી લીધો હતો.જે આરોપી ગોધરા પોલીસ મથક માં પણ દારૂ ના ગુના માં વોન્ટેડ હોવાનું જણાવ્યું હતું.
પોલીસ અધિક્ષક તાપીના સૂચના થી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અને પેરોલ ફલો સ્કોર્ડના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોકો મહાવીર સિંહ અને પોકો બ્રિજરાજસિંહ ને ખાનગી બાતમી મળતા જે આધારે એએસઆઈ જગદીશ
જોરારા મ તેમજ હે.કો અનિરુદ્ધસિંહ દેવીસિંહ તથા હે.કો ભુપેન્દ્રસિંહ મહોબત સિંહ (તમામ નોકરી એલસીબી) તેમજ હેકો હરપાલસિંહ અભેસિંહ, પો.કો મહાવીરસિંહ નિરુભાઇ,પો.કો બ્રીજરાજસિંહ રસિકસિંહ પો.કો હસમુખભાઈ વિરજીભાઈ (તમામ નોકરી પેરોલ ફલો) ટીમ દ્વારા આરોપી ને પકડવા ગયા હતા.ત્યાં શાહરૂખ ખાટીક ઉચ્છલ ત્રણ રસ્તા પાસે ઉભો હોવાનું જાણવા મળ્યું. પોલીસે સ્થળ પર પહોંચી શંકાસ્પદ ઇસમને પૂછપરછમાં તેણે પોતાનું નામ શાહરૂખ યુનુશ ખાટીક ઉંમર 32 વર્ષ, રહેવાસી લખાલી પાર્ક સોસાયટી, એમ.આઈ.ડી.સી રોડ, નવાપુર, જીલ્લો નંદુરબાર (મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું.કાકરાપાર ઉપરાંત શાહરૂખ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૨૦૭૦૨૪૨૨૦૩૪૩/૨૦૨૨ મુજબ પણ પ્રોહીબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ છે. જેથી ગોધરા પોલીસ સ્ટેશનને પણ જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું

 

9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल