2027 માં થશે વસ્તી ગણતરી, જાહેર થયું નોટિફિકેશન, સર્વે 

Breaking News : 2027 માં થશે વસ્તી ગણતરી, જાહેર થયું નોટિફિકેશન, સર્વે 

ભારત દેશમાં 2027 માં યોજાનારી વસ્તી ગણતરી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે આ જાહેરાત કરી. બે તબક્કામાં હાથ ધરાનારી આ વસ્તી ગણતરીમાં, 34 લાખ સર્વેયર ઘરે ઘરે જઈને ડેટા એકત્રિત કરશે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल