સ્વચ્છતામાં અવ્વલ ગુજરાત એસ.ટી !!

???? રાજ્યના 33 ડેપો ખાતે એસ. ટી બસોની સફાઈ માટે ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા.
???? ટૂંક સમય અંતર્ગત અન્ય 47 ડેપોમાં આ ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીનના ઇન્સ્ટોલેશન સાથે ₹11.80 કરોડના ખર્ચે ગુજરાતમાં કુલ 80 ડેપોમાં આ સેવા કાર્યરત થશે.
????આ સેવા થકી કોઈપણ મીની બસ, સ્લીપર, એક્સપ્રેસ અથવા વોલ્વોને સાફ કરવામાં માત્ર 5 મિનિટનો સમય લાગશે.
???? સ્વચ્છતા, સલામતી અને સમયબદ્ધતાના દરેક માપદંડને સર કરી યાત્રીઓને યાદગાર યાત્રા સુવિધા પ્રદાન કરવા માટે ગુજરાત એસ. ટી. બસ સેવા પ્રતિબદ્ધ છે.






