કડી ખાતે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કડી વિધાનસભાના ઉમેદવાર નું નામાંકન ફોર્મ ભરવામાં આવ્યું.

આજરોજ મામલદાર કચેરી, કડી ખાતે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કડી વિધાનસભાના ઉમેદવાર ડૉ. ગીરીશભાઈ કાપડિયા (M.B.B.S., Gynaecologist) દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ નામાંકન ફોર્મ ભરવામાં આવ્યું.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल