
AAP રાષ્ટ્રીય સંયોજક Arvind Kejriwal, પંજાબના મુખ્યમંત્રી Bhagwant Mann, દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી Atishi,ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi ની ઉપસ્થિતિમાં AAP વિસાવદરના ઉમેદવાર Gopal Italia ની ‘જન આશીર્વાદ યાત્રા’ યોજાઈ. યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં સ્વેચ્છિક રીતે આવેલ સમર્થકોનો ઘોડાપૂરની આધી..
આ યાત્રામાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય Mla Chaitar Vasava, Hemant Khava, સુધીર વાઘાણી સહિત પ્રદેશ તેમજ સ્થાનિક હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા. ખૂબ મોટી સંખ્યામાં વિસાવદર જુનાગઢ ના લોકો જોડાયા






