જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને નાગરિકોની સુરક્ષા અને જાગૃત્તિ અંગે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલના આયોજન અંગે બેઠક યોજાઈ

સુરત : જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને નાગરિકોની સુરક્ષા અને જાગૃત્તિ અંગે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલના આયોજન અંગે બેઠક યોજાઈ
——–
આજે શહેરની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ (સ્મીમેર હોસ્પિટલની પાસે) અને માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક ખાતે ૫.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે: સાંજે ૫.૦૦ વાગ્યે સાયરન વાગશે
———-
રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન બ્લેકઆઉટ (અંધારપટ) કરવામાં આવશે: બ્લેક આઉટમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ
——
કટોકટીની સ્થિતિ, યુદ્ધની સ્થિતિ, હવાઈ હુમલામાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ‘ઓપરેશન શિલ્ડ’નો આશય: જિલ્લા કલેક્ટર
——
બ્લેકઆઉટમાં નાગરિકોને ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખવાનો અનુરોધ કરતા ઈ.પોલીસ કમિશનર વાબાંગ ઝમીર

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल