ધોરણ 10 અને ધોરણ 12 પછી શું ? પુસ્તિકાનું વિમોચન કર્યું.

કોંગ્રેસ પક્ષના મિડિયા કન્વીનર અને પ્રવકતા Dr.Manish Doshi દ્વારા સંપાદિત વિદ્યાર્થીઓની દરેક મૂંઝવણના જવાબ અને ભવિષ્ય- કારકિર્દીનુ સચોટ માર્ગદર્શન આપતી પુસ્તિકા “કારકિર્દીના ઉંબરે” પુસ્તકને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ  Shaktisinh Gohil એ તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે ઉપસ્થિત રહી વિમોચન કર્યું.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल