ફેબ્રુઆરી-માર્ચ, 2025 માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું વામદોત હાઈસ્કૂલનું 83.52 % પરિણામ આવ્યું છે. શાળાની વિદ્યાર્થીની પટેલ ગતિ દયારામ ભાઈ A1 ગ્રેડ તેમજ 99.99 PR સાથે સમગ્ર બારડોલી કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવ્યા છે. શાળાના 89 વિદ્યાર્થીઓમાંથી 77 વિદ્યાર્થીઓ પાસ થતા શાળાનું પરિણામ 86.52% આવ્યું છે.

બારડોલી

ફેબ્રુઆરી માર્ચ 2025 માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ કોમર્સ નું શાળાનું પરિણામ 85.03 % આવ્યું છે. શાળાના 147 વિદ્યાર્થીઓમાંથી 125 વિદ્યાર્થીઓ પાસ થયા છે. શર્મા હર્ષ સંતોષભાઈ 90.26% તેમજ 98.28 PR સાથે શાળામાં પ્રથમ ક્રમે આવ્યા છે.

જનતા સાર્વજનિક કેળવણી મંડળ, સવિતા બા સંકુલનાં તમામ હોદ્દેદારશ્રીઓ તેમજ શાળા ના  શ્રીમતિ આશાબેન પટેલે પાસ થયેલ વિદ્યાર્થીઓ તેમજ તમામ શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

વામદોત હાઇસ્કૂલ માટે ગૌરવપ્રદ ક્ષણ
અમારી શાળાની ધોરણ 12 સાયન્સની વિધાર્થીની ગતિ દયારામભાઈ પટેલ
જેણે સમગ્ર બારડોલી કેન્દ્રમાં 96.57 % સાથે પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું છે શાળા પરિવાર  ગૌરવની લાગણી અનુભવે છે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે. 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल