માંડવી ખાતે આવનાર ભારે/મધ્યમ માલ વાહનોને રિફ્લેક્ટર્સ , રિફ્લેક્ટિવ ટેપ અને રિયર માર્કિંગ પ્લેટસ જેવા સલામતીના ઉપકરણો લગાવવા અંગેની કામગીરી તથા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અંગે ARTO બારડોલી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

  • તારીખ 24-04-2025 ના ARTO Bardoli ના રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત Team Van દ્વારા APMC માંડવી ખાતે આવનાર ભારે/મધ્યમ માલ વાહનોને રિફ્લેક્ટર્સ , રિફ્લેક્ટિવ ટેપ અને રિયર માર્કિંગ પ્લેટસ જેવા સલામતીના ઉપકરણો લગાવવા અંગેની કામગીરી તથા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
    આ કામગીરી અંતર્ગત APMC ના ઘણાં વાહનોને તથા ખેત પેદાશો લઈ ગામડેથી આવતા વાહનોને રિફ્લેક્ટર્સ,રીઅર માર્કિંગ,રિફ્લેક્ટિવ ટેપ લગાવી , માર્ગ અકસ્માતો ઘટાડવા વિશે માહિતી આપી. એમને પત્રિકાઓ આપી,તેમને ટ્રાફિક નિયમો તેમજ ટ્રાફિક નિશાનીઓ અંગે પણ જાણકારી આપીને ARTO બારડોલી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે..

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી  : માંડવી

તંત્રી : હિમાશુસિંહ ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल