પ્રાચીન કાળમાં સૂર્યનગરી જાણીતુ શહેર માં તાપી નદીના કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો શહેરની પ્રાચીન સંસ્કૃતિ, ઐતિહાસિક ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતિક…

વર્ષ 2022થી 2025 દરમિયાન આ કિલ્લાની 1,21,489 લોકોએ મુલાકાત લીધી, જેનાથી ₹83.72 લાખની આવક પ્રાપ્ત થઈ : પૃથ્વી રંગનેકર, ક્યુરેટર
શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મહત્વપૂર્ણ કેન્દ્ર બનેલા આ ઐતિહાસિક સ્મારકમાં સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક પ્રવેશ, જેનો લાભ લઈ તેઓ તેમના શહેરના ઇતિહાસને નજીકથી અનુભવવાની તક મેળવી શકે છે. એકવાર અવશ્ય મુલાકાત કરો..
ગુજરાત આત્મીયતા ન્યૂઝ: સુરત






