ઓલપાડ :- ગોલાગામ ખાતે શ્રી કષ્ટનિવારણ હનુમાનજીમંદિર ખૂબ જ મોટી સંખ્યામાં સૌ ભક્તજનો દ્વારા તા-12/04/2025 ને શનિવારના રોજ ચૌત્રસુદ પૂનમ (હનુમાનદાદા નો જન્મોત્સવ) ઉજવવામાં આવ્યો…

*_જય શ્રી રામ_*
*ઓલપાડ : શ્રી કષ્ટનિવારણ હનુમાનજીમંદિર ગોલાગામ હનુમાનદાદા નો જન્મોત્સવ ઉજવાયો… 
સૌ ભક્તજનો ને *તા-12/04/2025 ને શનિવાર* *ના રોજ ચૌત્રસુદ પૂનમ (હનુમાનદાદા નો જન્મોત્સવ)*  નિમીતે *ગોલાગામ સવારે ૭.૦૦ વાગ્યે થી સવારે ૧૧.૦૦ વાગ્યા સુધી હનુમાન*ચાલીસાના 40પાઠ કર્યા
અને સાથે *સુરત રક્તદાન કેન્દ્ર મા 44બ્લડ ડોનેટ કર્યું.
અને સાથે 

હનુમાનદાદા નો જન્મોત્સવ)* 
કિરણ હોસ્પીતલના અનુભવી ડો. શ્રીઓ દ્વારા 190વ્યક્તિ એ તપાસ કરવામાં આવી. જેમાં પરેશભાઈ. અતુલભાઈ. રાજુભાઈ. નો સહકાર રહ્યો.
જેમાં સુરતઃ MR દ્વારા પણ સહયોગ રહ્યો.

નેત્ર ચિકિત્સા **ડૉ મયુરભાઈ વાઘેલા**દ્વારા 85વ્યક્તિ ની તપાસ કરી.કલ્પેશભાઇ પરમચશ્મા ઘર
*હોમીયોપેથિક અનુભવી ડો.શ્રીભરતભાઇ ભટ્ટ ડૉ.મુકતીબેન વાધેલા* દ્વારા તપાસ અને યોગ્ય દવા નિ:શુક્લ આપવામાં આવી.* જુના અને હઠિલારોગો ના 81દર્દીઓએ લાભ લીધો
તેમજ

*શ્રી. કમલેશભાઈ જાગાણી* .વાઈબ્રન્ટ નર્સિંગ કોલેજ માસમાના ડાયરેક્ટર
*ડૉ. અલ્કાબેન તાજને* પ્રિન્સિપાલ વાઈબ્રન્ટ નર્સિંગ કોલેજ.
*ડૉ. કોમલબેન મોદી.* ઈન્ચાર્જ પ્રિન્સીપાલ વાઈબ્રન્ટ ફિઝીયોથેરાપી કોલેજ માસમા. તેમજ સ્ટુડન્ટ
દ્વારા ફિઝીયોથેરાપી નો લાભ 132વ્યક્તિ એ લીઘો
*મહાપ્રસાદી નો લાભ 1700વ્યક્તિ એ લીઘો. મંદિર ના સંચાલક (સેવક) તેમજ pmio ઓલપાડ અને સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ દ્વારા  .ગુજરાત આત્મીયતા ન્યૂઝ ના  ઓલપાડ તાલુકાના રિપોર્ટર :-રાજસિંહ ચૌહાણ  તથા તમામ યુવા વર્ગ, મિત્રો, વડીલો, અને ભજન મંડળનો સાથ સહકાર બદલ ખૂબ ખૂબ   આભાર વ્યક્ત કર્યો .. 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : ઓલપાડ : ગોલાગામ 

તંત્રી :- હિમાશુસિંહ ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल