કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની વિષેશ ગરીમામય ઉપસ્થિતિમાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ૧૦૮ કુંડી રાષ્ટ્ર જાગરણ ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે ધર્મ ધ્વજને ફરકાવીને ધર્મપ્રેમી જનતાને આધ્યત્મિક ભક્તિ જ્ઞાન તરફ વળવા અપીલ કરી છે.






