સુરત જિલ્લા ભાજપા, મધ્યસ્થ કાર્યાલય, બારડોલી ખાતે “મન કી બાત”કાર્યક્રમ અને “વન નેશન વન ઇલેક્શન” અંતર્ગત બેઠક મળી.

સુરત જિલ્લા ભાજપા, મધ્યસ્થ કાર્યાલય, બારડોલી ખાતે “મન કી બાત”કાર્યક્રમ અને “વન નેશન વન ઇલેક્શન” અંતર્ગત બેઠક મળી.

– – સુરત જિલ્લા ભાજપા, મધ્યસ્થ કાર્યાલય, બારડોલી ખાતે “મન કી બાત કાર્યક્રમ અને “વન નેશન વન ઇલેક્શન” અંતર્ગત બેઠક મળી.

બારડોલી.તા.:- 27 માર્ચ.2025.ગુરુવાર

મન કી બાત કાર્યક્રમ” તથા “વન નેશન વન ઇલેક્શન” ના સંદર્ભે એક અગત્યની બેઠક સુરત જીલ્લા ભાજપાના પ્રમુખશ્રી ભરતભાઇ રાઠોડ તથા મન કી બાતના દક્ષિણ ગુજરાતના પ્રદેશ ક્ષેત્રીય સંયોજક અને વન નેશન વન ઇલેક્શનના ગુજરાત પ્રદેશ ભાજપ સહ-સંયોજકશ્રી જગદીશભાઈ પારેખની ઉપસ્થિતીમાં શ્રી કમલમ ભાજપા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે બેઠક મળી હતી. જેમાં જિલ્લા મહામંત્રી શ્રી જીગર ભાઈ નાયકે સ્વાગત પ્રવચન કર્યું હતું.ત્યાર બાદ જિલ્લા પ્રમુખ શ્રી ભરત ભાઈ રાઠોડે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.ત્યાર બાદ મન કી બાતના દક્ષિણ ગુજરાતના ક્ષેત્રીય સંયોજક અને વન નેશન વન ઇલેક્શનના ગુજરાત પ્રદેશ ભાજપ સહ-સંયોજકશ્રી જગદીશભાઈ પારેખે આગામી દિવસોમાં આવી રહેલા કાર્યક્રમો અંગે માર્ગદર્શન અને માહિતી આપી હતી.
આ બેઠકમાં મન કી બાતના ક્ષેત્રીય સંયોજક અને વન નેશન વન ઇલેક્શનના પ્રદેશ સહ-સંયોજકશ્રી જગદીશભાઈ પારેખ, જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, જિલ્લા મહામંત્રીશ્રીઓ જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, કિશનભાઇ પટેલ, ભાવેશભાઈ પટેલ,તથા જિલ્લા સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ,તથા મન કી બાત અને વન નેશન વન ઇલેક્શનના અપેક્ષિત સભ્યો હાજર રહ્યા હતા.આ બેઠકનું સંચાલન મહામંત્રીશ્રી જીગરભાઈ નાયકે કર્યું હતું. જ્યારે આભાર વિધિ મહામંત્રીશ્રી કિશન ભાઈ પટેલે કરી હતી.

તંત્રી શ્રી  :- હિમાંશુ ઠાકોર Mo :- 9016924808

ગુજરાત આત્મીયતા ન્યુઝ : બારડોલી 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल