બારડોલીમાં રમાઈ રહેલી બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોયલ્સ ઇલેવન ચેમ્પિયન બની…

બારડોલીમાં રમાઈ રહેલી બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોયલ્સ ઇલેવન ચેમ્પિયન બની.

સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રીમ બિંગ ( ડી .બી.)સ્પોર્ટસ અને બારડોલી લોકસભાના સાંસદ અને ડી.બી.સ્પોર્ટ્સના સંયોજક પ્રભુભાઈ વસાવા, ડીબી સ્પોર્ટ્સના ડિરેક્ટર સમીર સદ્દીકી અને મિહિર વસાવા દ્વારા બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશમાંથી ગુજરાત,દિલ્લી,ઝારખંડ,રાજસ્થાન, ઉતર પ્રદેશ, લખનઉ,સહિત 6 રાજ્યોની ટીમે ભાગ લીધો છે. ફાઇનલ મેચમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે જંગ જામ્યો હતો.જેમાં રાઇડર્સ ઇલેવને ટોસ જીતીને પહેલા બેટિંગ લઈને 51 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે રોયલ્સ ઇલેવનએ માત્ર 3 જ ઓવરમાં પૂરો કરીને ફાઇનલ મેચ જીતી લીધી હતી. આ ટુર્નામેન્ટ માં વિજેતા ટીમ રોયલ્સ ઇલેવનને 5 લાખ રૂપિયા, રનર્સ અપ વિજેતા ટીમ રાઇડર્સ ઇલેવનને 2.50 લાખ રૂપિયા અને મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચ રાહુલ ખંડેલવાલને 51 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું.અને દરેક ખેલાડી ટીમને 5 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા . આ અંતરરાજ્ય બિરસા મુંડા ટ્રોફી ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આજે સેમી ફાઇનલ મેચમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ વિભાગ ભારત સરકાર નવી દિલ્હી. માનનીય સભ્ય ડૉ.આશા લાકરા, સુરત જિલ્લા બીજેપીના મહામંત્રી રાજેશ ભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ, અશોક ભાઈ રાઠોડ, અરૂણ ભાઈ દુબે, તથા બારડોલી નગર , તાલુકા સંગઠનના હોદેદારો, તતઃ બારડોલી નગર પાલિકાના કોર્પોરેટરો હાજર રહ્યા હતા. આ ટ્રુનામેન્ટને સફળ બનાવવા માટે ડૉ. આનંદ પટેલ, તેજસ વશી, પિયુષ પટેલ, અશોક સોલંકી, તથા ડી.બી.સ્પોર્ટ્સના મેનેજમેન્ટ ટીમના તમામ સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે
ડ્રીમ બિંગ ( ડી .બી.)સ્પોર્ટસ અને બારડોલી લોકસભાના સાંસદ અને
ડી.બી.સ્પોર્ટ્સના સંયોજક પ્રભુભાઈ વસાવા, ડીબી સ્પોર્ટ્સના ડિરેક્ટર સમીર સદ્દીકી અને મિહિર વસાવા દ્વારા બિરસા મુંડા ચેમ્પિયશિપ ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સમગ્ર દેશમાંથી ગુજરાત,દિલ્લી,ઝારખંડ,રાજસ્થાન, ઉતર પ્રદેશ, લખનઉ,સહિત 6 રાજ્યોની ટીમે ભાગ લીધો છે. ફાઇનલ મેચમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે જંગ જામ્યો હતો.જેમાં
રાઇડર્સ ઇલેવને ટોસ જીતીને પહેલા બેટિંગ લઈને 51 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે રોયલ્સ ઇલેવનએ માત્ર 3 જ ઓવરમાં પૂરો કરીને ફાઇનલ મેચ જીતી લીધી હતી. આ ટુર્નામેન્ટ માં વિજેતા ટીમ રોયલ્સ ઇલેવનને 5 લાખ રૂપિયા, રનર્સ અપ વિજેતા ટીમ રાઇડર્સ ઇલેવનને 2.50 લાખ રૂપિયા અને મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચ રાહુલ ખંડેલવાલને 51 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું.અને દરેક ખેલાડી ટીમને 5 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા .
આ અંતરરાજ્ય બિરસા મુંડા ટ્રોફી ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આજે સેમી ફાઇનલ મેચમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ વિભાગ ભારત સરકાર નવી દિલ્હી. માનનીય સભ્ય ડૉ.આશા લાકરા, સુરત
જિલ્લા બીજેપીના મહામંત્રી રાજેશ ભાઈ પટેલ,
સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ, અશોક ભાઈ રાઠોડ, અરૂણ ભાઈ દુબે, તથા બારડોલી નગર , તાલુકા સંગઠનના હોદેદારો, તતઃ બારડોલી નગર પાલિકાના કોર્પોરેટરો હાજર રહ્યા હતા.
આ ટ્રુનામેન્ટને સફળ બનાવવા માટે ડૉ. આનંદ પટેલ, તેજસ વશી, પિયુષ પટેલ, અશોક સોલંકી, તથા ડી.બી.સ્પોર્ટ્સના મેનેજમેન્ટ ટીમના તમામ સભ્યોએ મહેનત કરી હતી.. 

ગુજરાત આત્મીયતા ન્યુઝ : બારડોલી

એડીટર :- હિમાંશુ ઠાકોર  : Mo 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल