સુરત ખાતે ” પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી “– સુરત શહેરના કાર્યાલયના શુભારંભ કરવામાં આવ્યો…

સુરત ખાતે ” પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી “– સુરત શહેરના કાર્યાલયના શુભારંભ કરવામાં આવ્યો.

સુરત ખાતે " પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી "– સુરત શહેરના કાર્યાલયના શુભારંભ કરવામાં આવ્યો સુરત ખાતે " પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી "– સુરત શહેરના કાર્યાલયના શુભારંભ કરવામાં આવ્યો

સુરત’:- નવનિયુક્ત શહેર પ્રમુખ શ્રી કિશોરભાઈ વીરડિયાના પદગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, કાર્યક્રમમાં . પૂર્વ કેબિનેટ કાપડ મંત્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ ઉપસ્થિત રહીને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું.. તથા નવા નવ યુવાનોને પાર્ટી સાથે જોડાવા માટે હાકલ કરી હતી પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કયા મુદ્દા ઉપર લડત આપશે ની સચોટ માહિતી આપી હતી . આ વિસ્તારમાં પાર્ટી અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. કિશોરભાઈ વિરડીયા સુરત શહેરમાં પાર્ટી  અને ઉત્સાહી  નવયુવાનોને સતત સંપર્ક સાંધીને સંગઠન મા લઈ મજબૂત બનાવશે … આ પ્રસંગે સુરત શહેરના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.. ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત છેલ્લા 30 વર્ષથી એક જ પાર્ટીનું શાસન છે.. એક પાર્ટીની વિચારધારાના જુમલા બાજીના શાસનથી લોકો  કંટાળ્યા છે .હવે નવી પાર્ટી ને એક  મોકો આપવો જોઈએ  બાપુએ પ્રજાને હાકલ કરી . સુરત માં પરિવર્તન લાવો… સુરત પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી કાર્યાલયના શુભારંભ થતાં જ સુરત શહેર ભાજપા પાર્ટીની ચિંતામાં વધારો થયો.. 

ગુજરાત આત્મીયતા ન્યુઝ સુરત

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल