બારડોલી : સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બિરસાજીની 150 મી જન્મજયંતિ નિમિત્તે ડિ. બી. સ્પોટ્સ દ્વારા આયોજિત ‘બિરસા મુંડા ટ્રોફી T20 ચેમ્પિયનશીપ’ના બીજા દિવસે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા અને સામાજિક અને રાજકીય આગેવાનો સાથે ઉપસ્થિત રહીને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા.

સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બિરસાજીની 150 મી જન્મજયંતિ નિમિત્તે ડિ. બી. સ્પોટ્સ દ્વારા આયોજિત 'બિરસા મુંડા ટ્રોફી T20 ચેમ્પિયનશીપ'ના બીજા દિવસે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા અને સામાજિક અને રાજકીય આગેવાનો સાથે ઉપસ્થિત રહીને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા.

બારડોલી :- લોખંડી પુરુષ સરદાર પટેલ ની કર્મભૂમિ બારડોલી સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બિરસાજીની 150 મી જન્મજયંતિ નિમિત્તે ડિ. બી. સ્પોટ્સ દ્વારા આયોજિત ‘બિરસા મુંડા ટ્રોફી T20 ચેમ્પિયનશીપ’ના બીજા દિવસે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા ની વિશેષ ઉપસ્થિતિ માં અને સામાજિક અને રાજકીય આગેવાનો અને સહકારી આગેવાનો સાથે ઉપસ્થિત રહીને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા …. 

બારડોલી બિરસા મુંડા જન્મ જયંતિ

આ દરમિયાન બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ , જિલ્લા મહામંત્રીઓ  રાજેશ ભાઈ પટેલ,  કિશન ભાઈ પટેલ અને  અર્જુન ભાઈ ચોધરી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ  જીતુભાઈ પટેલ ( બામણી), બારડોલી નગર પાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ, બારડોલી નગર સંગઠન પ્રમુખ  અનંત ભાઈ જૈન, ડિ.બી. સ્પોટ્સના ડિરેક્ટર  મિહિર વસાવા અને . સમીર સિદ્દીકી ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત આત્મીયતા ન્યુઝ બારડોલી

તંત્રી : હિમાંશુ ઠાકોર :Mo 9016964808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल