સુરત : જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષતામાં જિલ્લા વોટર લોગીગ મોનીટરીંગ સમિતની બેઠક મળીઃ

સુરત : જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષતામાં જિલ્લા વોટર લોગીગ મોનીટરીંગ સમિતની બેઠક મળીઃ

જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષતામાં જિલ્લા વોટર લોગીગ મોનીટરીંગ સમિતની બેઠક મળીઃ

——–
ચોમાસાની ઋતુ પૂર્વે આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષતામાં જિલ્લા વોટર લોગીગ મોનીટરીંગસ સમિતિની બેઠક મળી હતી.
બેઠકમાં પ્રિ-મોનસુન એકટીવીટીના ભાગરૂપે જિલ્લા કલેકટરે પ્રિ-મોનસુન એકટીવીટી-૨૦૨૫ ના કામો સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું. ગત વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાના બનાવો બન્યા હોય તેવા વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું.

ગુજરાત આત્મીયતા ન્યુઝ સુરત

તંત્રી :- હિમાંશુસિહ ઠાકોર

Mo :9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल