સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના હસ્તે ખેડુતોને ટેન્ટ એનાયત કરાયાઃ

સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના હસ્તે ખેડુતોને ટેન્ટ એનાયત કરાયાઃ

સુરત

પ્રાકૃતિક ખેતીના વેચાણને પ્રોત્સાહન આપતાં સુરત જિલ્લા પંચાયત દ્વારા ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષ દરમિયાન ૧૦ કેન્દ્રો માટે ૨૫ પોર્ટેબલ ટેન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી
———
સુરત જિલ્લામાં ૪૧,૬૬૩ ખેડૂતો ૨૯,૮૯૭ એકર વિસ્તારમાં વિવિધ પ્રકારના પાકોની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છેઃ
———

ગુજરાત આત્મીયતા ન્યુઝ

Mo 9016924808

Editor -Himanshu Thakor

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल