ડાંગ : આદિવાસી સમાજના ગૌરવનું પ્રતિક એટલે “ડાંગ દરબાર” લોકમેળો

આદિવાસી સમાજના ગૌરવનું પ્રતિક એટલે “ડાંગ દરબાર” લોકમેળો યોજાયો…આદિવાસી સમાજના ગૌરવનું પ્રતિક એટલે "ડાંગ દરબાર" લોકમેળો યોજાયો...

 ગુજરાત સરકાર રાજ્ય નું મહત્વ મંત્રી કુંવરજીભાઈ હળપતિ ના અધ્યક્ષસ્થાને ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા આ ઐતિહાસિક લોકમેળાના પ્રારંભ થયો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો.’ડાંગ દરબાર’ના ઐતિહાસિક કાર્યક્રમ વેળા માજી રાજવીઓ,નાયકો અને તેમના ભાઉબંધોને વાર્ષિક પોલિટિકલ પેન્શનની સાલિયાણાં ની ટોકન રકમ પણ અર્પણ કરવામાં આવી હતી. 

આદિવાસી સમાજના ગૌરવનું પ્રતિક એટલે "ડાંગ દરબાર" લોકમેળો

‘ડાંગ દરબાર’ના ઉદ્ઘાટન વેળાએ લોકસભાના દંડક તેમજ વલસાડ – ડાંગના સાંસદ  ધવલ પટેલ ,  ડાંગ ના કલેકટર . સરકારી અધિકારીઓ અને ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખ  શ્રીમતી નિર્મળાબેન ગાઈન સહીતના મહાનુભાવો,અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल