સુરત.લિબાયત :- તા.07/03/2025
“જન આકાંક્ષાઓને સંતોષવા પ્રતિબદ્ધ છે મોદી સરકાર”

આજ રોજ સુરત ખાતે વડાપ્રધાન Narendra Modi દ્વારા સુરત ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના અંદાજિત ૨,૦૦,૦૦૦ લાભાર્થી પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ C R Paatil ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી Bhupendra પટેલ , રાજ્યના મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા…
ગુજરાત આત્મીયતા ન્યુઝ સુરત






