અમદાવાદ ખાતે લોકસભામાં વિપક્ષના નેતા  રાહુલ ગાંધીએ Political Affairs Committee ની બેઠકમાં હાજરી આપી.

આજે અમદાવાદ ખાતે લોકસભામાં વિપક્ષના નેતા  રાહુલ ગાંધીએ Political Affairs Committee ની બેઠકમાં હાજરી આપી.

રાહુલ ગાંધી

અમદાવાદ બેઠકમાં સંગઠન મહાસચિવ  કે. સી વેણુગોપાલ , ગુજરાત પ્રભારી અને મહામંત્રી  મુકુલ વાસનિક.ગુજરાત,પ્રદેશ પ્રમુખ  શક્તિસિંહ ગોહિલ, ગુજરાત વિરોધપક્ષના નેતા  અમિત ચાવડા સહિત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન નેતાઓ ઉપસ્થિત રહ્યા.

ગુજરાત આત્મીયતા ન્યુઝ અમદાવાદ

ગુજરાત અમદાવાદ ખાતે રાહુલ ગાંધીનુ આગમન.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल