દેત્રોજ તાલુકાના દેકાવાડા ગામના પાદરે શ્રી ક્ષેમકલ્યાણી ચેરીટેબલ ટ્રસ્ટ અને ૧૬ ગામ સોલંકી રાજપૂત સમાજ દ્વારા આયોજીત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં વિરમગામ નાધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે હાજરી આપી.

વિરમગામ:-  દેત્રોજ તાલુકાના દેકાવાડા ગામના પાદરે શ્રી ક્ષેમકલ્યાણી ચેરીટેબલ ટ્રસ્ટ અને ૧૬ ગામ સોલંકી રાજપૂત સમાજ દ્વારા આયોજીત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે હાજરી આપીદેત્રોજ તાલુકાના દેકાવાડા ગામના પાદરે શ્રી ક્ષેમકલ્યાણી ચેરીટેબલ ટ્રસ્ટ અને ૧૬ ગામ સોલંકી રાજપૂત સમાજ દ્વારા આયોજીત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે હાજરી આપી તથા સમાજને સંબોધન કર્યું. સમાજના યુવાનો અને વડીલોએ ઉત્સાહથી સમાજ ઉત્થાનની શરૂઆત કરી તે જોઈને ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે નક્કી કર્યું કે જ્યાં સુધી લોકોના આશીર્વાદથી ધારાસભ્ય બનતો રહીશ ત્યાં સુધી આ સમૂહ લગ્નોત્સવમાં કાયમી મારો એક ધારાસભ્ય તરીકેનો પગાર એટલે કે ૧,૧૧,૦૦૦ રૂપિયા ૧૬ ગામ સોલંકી રાજપૂત સમાજને ભેટ આપતો રહીશ. યુવા સમાજને નશા મુક્ત અભિયાન સાથે જોડાવા અપીલ કરી. આ પ્રસંગે ધાર્મિક, રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल