ભાવનગર ના રાજવી નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને “ભારત રત્ન” એવોર્ડ આપી સન્માન આપવું જોઈએ હાલ ની સરકાર પાસે સમગ્ર રાજપૂત સમાજ ની માગણી છે.અને સ્ટેચ્યુ ઓફ યુનિટી  કેવડિયા ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ નુ ખાત મુહૂર્ત વહેલી તકે કરવામાં આવે…ની માગ ઉથી છે…

*દેશ જે દિવસે “આઝાદ” થયો ત્યારે પહેલી “સહી” “ભાવનગરના મહારાજા”એ કરી. ગાંધીજી પણ એક “ક્ષણ” માટે “સ્તબ્ધ” થઈ ગયેલા. “૧૮૦૦ પાદર – ગામ” “સૌથી પહેલા આપનારા” એ “ભાવનગરના “મહારાજા કૃષ્ણકુમારસિંહજી.”*

*”ભાવનગર મહારાજે” વલ્લભભાઈ પટેલને પૂછ્યું , વલ્લભભાઈ મને “પાંચ મિનીટ”નો સમય આપશો?*

*”વલ્લભભાઈ”એ “મહારાજા”ને કહ્યું કે, “પાંચ મિનીટ” નહીં “બાપુ”, તમે કહો એટલો સમય આપું*.

*ભાવનગર “મહારાજે” વલ્લભભાઈને વાત કરી કે, આ *”રાજ” તો “મારા બાપ”નું છે,* *”મારું” છે. “સહી” કરું એટલી વાર*છે. દેશ આઝાદ થઈ જશે, પણ “મહારાણી”નો જે “કરિયાવર” આવ્યો છે એનો “હું માલિક” નથી.*મારે “મહારાણી”ને પુછાવવું છે કે એ “સંપત્તિ”નું શું કરવું?*
*એક માણસ “મહારાણી”ને પૂછવા ગયો.*

*માણસે “મહારાણી”ને કહ્યું કે, “મહારાજ” સાહેબે પૂછાવ્યું છે કે પોતે સહી કરે એટલી વાર છે, “રજવાડાં” ખતમ થશે, “દેશ આઝાદ” થશે, પણ તમારા* *”દાયજા”નું શું કરવું ?*
*ત્યારે “ગોહિલવાડ”ની આ “રાણી” એ જવાબ આપ્યો કે, “મહારાજ”ને કહી દો કે આખો* *”હાથી” જતો હોય ત્યારે એનો “શણગાર” ઉતારવાનો “ના” હોય, “હાથી “શણગાર” સમેત આપો તો જ સારો લાગે*

*આરપાર : દેશ આઝાદ થઈ ગયો પછી મહારાજા “કૃષ્ણકુમારસિંહજી” એ મદ્રાસનું “ગવર્નર” પદ શોભાવ્યું, અને એ પણ “૧” રૂપિયાના “માનદ વેતન”ની શરતે*.”

*ઘણી વખત વિચાર આવે છે કે કેવા લોકો પાસે થી આપણે સત્તા, સંપતિ છોડાવી અને કેવા લોકો ના હાથ માં સોપી દીધી*…!!!!

*ધન્ય છે આવા 565 રાજવીઓ ને જેણે અખંડ ભારત બનવા માટે જરા પણ વિચાર કર્યો નહિ. અને પોતાના રજવાડાંના દાન દેશમાતે આપી દીધા અને ” રજવાડાં ” લેનારા રાજ નૈતિક પાર્ટી પક્ષ અને નેતા વર્ગ સત્તા ના મોહ મા આ રાજવીઓ ના બલિદાન ભુલી ગયા છે* 

“*નેકનામદાર મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ને “ભારત રત્ન” એવોર્ડ આપી સન્માન આપવું જોઈએ હાલ ની સરકાર પાસે સમગ્ર રાજપૂત સમાજ ની માગણી છે.* સ્ટેચ્યુ ઓફ યુનિટી  કેવડિયા ખાતે રજવાડાઓનું ઐતિહાસ દર્શાવતું મ્યુઝિયમ નુ ખાત મુહૂર્ત વહેલી તકે કરવામાં આવે…..એવી માગણી અનેક અવારનવાર  ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા માગણી વારંવાર કરવામાં આવી રહી છે… 

*વદે માતરમ્*

 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल