વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગુજરાત રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવા વિધાનસભા આવી પહોંચેલા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હાથમાં રહેલી લાલ કલરની પોથીએ અનેરું આકર્ષણ જમાવ્યું…

ગુજરાતના અંદાજપત્રની ખાસ પ્રકારની લાલ પોથીની વિશેષતા…

વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગુજરાત રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવા વિધાનસભા આવી પહોંચેલા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હાથમાં રહેલી લાલ કલરની પોથીએ અનેરું આકર્ષણ જમાવ્યું...

વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગુજરાત રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવા વિધાનસભા આવી પહોંચેલા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હાથમાં રહેલી લાલ કલરની પોથીએ અનેરું આકર્ષણ જમાવ્યું…

નાણામંત્રીશ્રીના હાથમાં રહેલી લાલ કલરની આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી ચિત્રકલા અને કચ્છની ભાતીગળ આહીર ભરતની બોર્ડર અંકિત કરાયેલી છે. ઉપરાંત ભારતના રાજચિહ્ન અશોક સ્તંભને પણ પોથી પર દર્શાવવામાં આવ્યો છે…

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल