*ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરમ સન્માનનિય શ્રી રામનાથ કોવિંદજીના* માન મા નવા વર્ષની સંધ્યાએ દમણ મુલાકાતે સ્વાગત કાર્યક્રમમા….
*સુરતના વાયોલિન તજજ્ઞ*
*શ્રી મહેન્દ્ર પટેલ-વાયોલિન વાદન*
*બારડોલીના ત્વિષા વ્યાસ- વાયોલિન વાદન*
*શ્રી દિવ્યેશ પટેલ/ રાજ વસાવા કી-બોર્ડ*,
*શ્રી સતીષ રેવર/ હિરેનભાઈ આહીર – તબલા વાદન*
*અને શ્રી જયદીપ મવાણી/ અનિલભાઈ પટેલ – વાંસળી વાદનની સંગત કરી*… દમણ ખાતે યોજાયેલ સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમમા
શ્રી મહેન્દ્ર પટેલ, સુશ્રી ત્વિષા વ્યાસ સહકલાકારો સાથે સંગીત નો સુરીલો કાર્યક્રમમા વાયોલિન સંગીત રજૂ કર્યું હતું.*માનનીય રામનાથ કોવિંદજી ની પ્રશંસાના આશીર્વાદ પ્રાપ્ત થયા*