શ્રી દક્ષિણ ગુજરાત ક્ષત્રિય (રાજપૂત) સંઘ,મગોબ તથા
સુરત જિલ્લા રાજપૂત યુવા સંગઠન દ્વારા છઠ્ઠી વોલીબોલ ટુર્નામેન્ટ કામરેજ તાલુકાના ચીખલી (ડુંગર) ગામ ખાતે યોજાય હતી
તા. ૨૮/૧૨/૨૦૨૪, શનિવારના રોજ યોજાયેલ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજ મગોબના પ્રમુખ પ્રદ્યયુમ્નસિહ ગોહિલ ( પ્રકાશસિહ બાપુ). મદનસિંહ અટોદરિયા સુરત. કચ્છ કાઠીયાવાડ રાજપુત સમાજના ના પ્રમુખ પ્રદ્યયુમ્નસિહ જાડેજા. તેમજ 64 ટીમ વોલીબોલ રમત રમવા માટે ઘણા વિવિધ ગામો થી રાજપૂત સમાજના યુવક આવ્યા હતા
આ વોલીબોલ ટૂર્નામેન્ટ-૨૦૨૪ માં
સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ ગામોમાંથી ૬૪ જેટલી ટીમોએ ભાગ લીધો જેમાંથી સેવણી ગામની ટીમ વિજેતા અને #આસારમા ગામની ટીમ રનર્સઅપ બની હતી. વિજેતા ટીમને રૂ. ૧૧૧૧૧/ (અર્જુનસિંહ ઘલા કરજણ)તરફથી અને રનર્સઅપ ટીમને રૂ. ૫૫૫૫/-( વિક્રમસિંહ સણીયા હેમાદ) તરફથીતેમજ સેમિફાઇનલ સુધી પહોંચેલ ૦૨(બે) રનર્સઅપ ટીમો ઉમરાછી અને કુંવારદાને રૂ. ૨૫૦૧/-( છત્રસિંહ રાજ દાદા બારડોલી) તરફથી રોકડ ઇનામ થી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન શૂટિંગ, ડિફેન્સ અને નેટી તરીકે શ્રેષ્ઠ રમત રમી ને પ્રદર્શન કરનારને બેસ્ટ_શૂટર, બેસ્ટ_ડિફેન્ડર તથા બેસ્ટ_નેટર તરીકે ટ્રોફીઓથી સન્માનિત કરવામાં આવ્યા.હતા….. જય માતાજી