રાજપૂત સમાજ પ્રગતિ મંડળ કોસંબા ના નેજા હેઠળ મહારાણા પ્રતાપ વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવેલ છે જેમાં આપણા સમાજ ની 24 ટીમે ભાગ લીધો હતો તેમાં ફાઇનલમાં બોલાવ મહાકાલ ટીમ ચેમ્પયીન બની હતી
ફાઇનલ મા મેન ઓફ ધ મેચ :-જયવિરસિંહ છાસટીયાબેસ્ટ બોલર:-યુવરાજસિંહ સોલંકી(ભગો)બેસ્ટ બેટસમેન:-યુવરાજસિંહ સોલંકી(ભગો)મેન ઓફ ધ સીરીઝ:-યુવરાજસિંહ સોલંકી(ભગો)
સમગ્ર બોલાવ ગામની મહાકાલ ટીમ ની મેહનત રંગ લાવી હતી …મહાકાલ ટીમ ચેમ્પીયન થાય એવી જલેબી હનૂમાન ની માનતા હનુમાન દાદાના ભકત અમિતસિંહ ભરથાણીયાએ રાખી હતી જે આજે બોલાવ મહાકાલ ના પ્લેયરો વિનર કરી સાકાર કરી દર્શન કરીને માનતાં પૂરી કરવામા આવી હતી..
જય મહાકાલ જય માતાજી….