ગુજરાત થિયૉસૉફિકલ ફૅડરૅશન નું 94મુ વાર્ષિક અધિવેશન યોજાયું.
ગુજરાત થિયૉસૉફિકલ ફૅડરૅશન નું 94. મુ વાર્ષિક અધિવેશન યજમાન અમદાવાદ લોજ થિયૉસૉફિકલ સૉસાયટીના ઉપકમૅ તારીખ 26 થી 28 દરમિયાન દાદા ભગવાન મંદિર ખાતે પ્રમુખશ્રી હર્ષવદન શેઠના માર્ગદર્શન હેઠળ યોજાઈ ગયું. 34 લોજમાંથી 190 વ્યક્તિઓ હાજર રહ્યા હતા. ગુજરાત થિયૉસૉફિકલ ફૅડરૅશન ના જોઈટ સૅકૅટરી પ્રોફેસર ડોક્ટર પ્રશાંત કે. શાહ જ્યોતિ મેગેઝીનના સહ તંત્રી ગિરીશ નિલગિરી ઉપસ્થિત રહ્યા હતા.