રાજસ્થાન :- 493 વર્ષ પછી ચિત્તોડગઢમાં રાજ્યાભિષેક.
મેવાડના 77માં મહારાણા વિશ્વરાજ સિંહ જીના રાજ્યાભિષેકની પરંપરા, જ્યાં સલુંબર રાવત દેવવ્રત સિંહ ચુંદાવતે તેમના લોહીથી મહારાણાનો રાજ્યાભિષેક કર્યો હતો.
ચિત્તોડગઢ_કિલ્લામાં મેવાડના 77માં મહારાણા વિશ્વરાજ સિંહના રાજ્યાભિષેકના દ્રશ્ય નિહાળવા માતે ખૂબ મોટી સંખ્યામાં રાજસ્થાન ના મહાનુભાવો પધાર્યા. …
આજે દેશ મા લોકશાહી છે પણ વર્ષોથી ચાલી આવેલી રાજાશાહી પરંપરા વિધિવત રાજ્યાભિષેક કરાયો. રાજસ્થાનમાં ચિત્તોડગઢ કિલ્લામાં વર્ષો બાદ 77 માં મહારાણા નો રાજ્યભિષેક કરાયો છે..
ગુજરાત આત્મીયતા ન્યુઝ. રાજસ્થાન
Editor :- -Himanshu Thakor
Mo :- 9016924808