કિમ : મહા મહાકાલ ક્રિકેટ બોડઁ ધ્વારા આયોજીત (RPL:3:-2024) વિલેજ ગ્રામિણ વેલેજ ટૂનાઁમેન્ટ કે.વી કલ્બ કિમામલી ખાતે યોજવામાં આવી હતી તેમા ટોટલ 25 ટીમો એ ભાગ લીધો હતો જેમા માણેકપોર ઇલેવન વીજેતા અને વાલીઆ ટાઇગર રનસઁઅપ બની હતી તેઓને રોકડ ઇનામ અને ટ્રોફી સમાજના આગેવાનો દ્વારા આપી સન્માનિટ કરવામા આવ્યા હતા આ ટૂનાઁમેન્ટ ને સફળ બનાવવામા દાતાઓ નો ખૂબ ખૂબ આભાર ,તથા તમામ બોલાવ મહાકાલ બોડઁ ના તમામ યૂવામિત્રો એ ભારે મેહનત કરી આયોજન સફળ બનાવ્યૂ હતૂ તેઓનો દિલથી આભાર બોલાવ મહાકાલ બોડઁ ના ચેરમેન ધમેન્દ્રસિંહ છાસટીયા બાપૂ એ આભાર વ્યકત કર્યો હતો…
Best bowler:-અંકૂરસિંહ માણેકપોર
Best Batsman:-શૈલેન્દ્રસિંહ બોરસીયા
Men of the Tournament:-શૈલેન્દ્રસિંહ બોરસીયા
Men of the match:-કશય્પસિંહ ચાવડા
જય માતાજી
Editor : Himaanshu Thakor
Mo 9016924808