બારડોલી જલારામ મંદિર ખાતે નુતન વર્ષ નિમીત્તે સ્વાભિમાન ગ્રુપ અને શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત ના હોદેદારો અને JCI મેમ્બર ના સહયોગ દ્વારા ગરીબોને 2200 જોડી કપડા નુ વિતરણ કરવામાં આવ્યું .

બારડોલી વર્ષ 2014 થી સ્વાભિમાન ગ્રુપ નુતન વર્ષ ની શરૂઆત જરૂરિયાત મંદ વ્યક્તિઓ ને નવા કપડાં નું વિતરણ 500 જોડી કપડાં નુ વિતરણ કર્યુ હતું .  આ નવા વર્ષ દરમ્યાન 2200 જોડી કપડાં નું વિતરણ કર્યું .

બારડોલી જલારામ મંદિર ખાતે નુતન વર્ષ નિમીત્તે સ્વાભિમાન ગ્રુપ અને શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત ના હોદેદારો અને JCI મેમ્બરો ના સહયોગ દ્વારા ગરીબોને 2200 જોડી કપડા નો વિતરણ કરવામાં આવ્યું .

બારડોલી ગરીબોને કપડાંનુ વિતરણ કરવામાં આવ્યું.

જેમાં આ નુતન વર્ષે શ્રી રાજપુત કરણી સેના .અને જે.સી.આઈ .જેવી સંસ્થા પણ આ ભગીરથ સેવા કાર્ય માં જોડાઈ જેમાં બારડોલી ના સામાજિક અને રાજકીય આગેવાન અજીત સિંહ સુરમા,અરવિંદ જાદવ,મયુરિકા જાધવ,જગદીશભાઈ પટેલ(પેપ્સી),ઠાકોરભાઈ ચૌહાણ, કાંતુભાઈ પરમાર,પ્રવીણ રાઠોડ, હરેન્દ્રસિંહ વસવારિયા અને વિશેષ ઉપસ્થિતિમાં. જલારામ બાપા ના પાવન સાનિધ્યમાં સેવા કાર્યમાં જોડાયા

બારડોલી જલારામ મંદિર ખાતે નુતન વર્ષ નિમીત્તે સ્વાભિમાન ગ્રુપ અને શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત ના હોદેદારો અને JCI મેમ્બરો ના સહયોગ દ્વારા ગરીબોને 2200 જોડી કપડા નો વિતરણ કરવામાં આવ્યું . .

બારડોલી જલારામ મંદિર ખાતે ગરીબોને વસ્ત્ર નુ દાન કરયુ. જલારામ મંદિર ખાતે જલારામ બાપા ના પાવન સાનિધ્યમાં છેલ્લા 14 વર્ષ થી નવા વર્ષે દરમ્યાન સ્વાભિમાન ગ્રુપ અને અન્ય ગ્રુપના સહયોગ થી ગરીબોને માતે વસ્ત્ર  દાન કરી એક અદભૂત અનોખું સેવા કાર્ય કરતાં આવ્યા છે..

બારડોલી જલારામ મંદિર ખાતે નુતન વર્ષ નિમીત્તે સ્વાભિમાન ગ્રુપ અને શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત ના હોદેદારો અને JCI મેમ્બરો ના સહયોગ દ્વારા ગરીબોને 2200 જોડી કપડા નૂ વિતરણ કરવામાં આવ્યું .

બારડોલી જલારામ મંદિર ખાતે નુતન વર્ષ નિમીત્તે સ્વાભિમાન ગ્રુપ અને શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત ના હોદેદારો અને JCI મેમ્બરો ના સહયોગ દ્વારા ગરીબોને 2200 જોડી કપડા નુ વિતરણ કરવામાં આવ્યું .

બારડોલી જલારામ મંદિર ખાતે નુતન વર્ષ નિમીત્તે સ્વાભિમાન ગ્રુપ અને શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત ના હોદેદારો અને JCI મેમ્બરો ના સહયોગ દ્વારા ગરીબોને 2200 જોડી કપડા નો વિતરણ કરવામાં આવ્યું .

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल