તાપી : વ્યારા પોલીસ સ્ટેશન ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢતી આરોપીઓ અને ચોરી માં થયેલ રોકડ રૂપિયા 4,68,850 મળી 587,850 ના મુદ્દા માલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ એસઓજી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી
આગલા દિવસે રાત્રે અને બીજા દિવસે બપોરે રેકી કરેલ તારીખ 24/10/2024 ના રોજ રાત્રે ત્રણ કલાક ના અરસામાં અજાણ્યા ચોરી સમોએ મોજે 991 કાનપુરા મેઇન રોડ વ્યારા વ્યારા ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના હિતાચી કંપનીના બે એટીએમ મશીન કોઈક કટર કે કોઈ હથિયાર વડે કાપી એટીએમ.માં જમા કુલ્લે રૂપિયા 44 લાખ 1,400 ની ચોરી કરી તેમ જ બે એટીએમ મશીનના રૂપિયા ચાર લાખનું નુકસાન કરી નાસી ગયેલા જે બાબતે વ્યારા પોલીસ સ્ટેશન ને જાણ થતા ભારતે ન્યાય સહિતા 2023 ની કલમ 303 2 324 5 334 એક મુજબનો ગુનો નોંધાયેલ હતો. જે ઉપરાંત ડિરેક્ટ ગુનો શોધી કાઢવા પોલીસ મહા નિરીક્ષક શ્રી સુરત વિભાગ સુરતના હોય સૂચના આપેલ હોય જે સૂચના આધારે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જિલ્લો તાપી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વ્યારા વિભાગ વ્યારાઓની નીગ્રાનીમાં સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી ની ટીમ તથા એસોજીની સાથે મળીને ટીમો બનાવીને કારવાઇ કરેલ હતી
Editor : -Himanshu Thakor
Gujarat atmiyata News. 9016924808