સુરત જિલ્લા ના બારડોલી તાલુકામાં પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ શ્રી ને નેશનલ પ્રેસ એસોસિએશનના NPC ના નેજા હેઠળ તારીખ 28.10 2024 ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યુ છે

સુરત જિલ્લા ના બારડોલી તાલુકામાં પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ શ્રી ને નેશનલ પ્રેસ એસોસિએશનના NPC ના નેજા હેઠળ તારીખ 28.10 2024 ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યુ છેસુરત જિલ્લા ના બારડોલી તાલુકામાં પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ શ્રી ને નેશનલ પ્રેસ એસોસિએશનના NPC ના નેજા હેઠળ તારીખ 28.10 2024 ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યુ છે

બારડોલી તાલુકાના તમામ પત્રકાર સાથે મળી
નેશનલ પ્રેસ એસોસિએશન NPA ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર હિમાંશુ ઠાકોર તથા બારડોલી તાલુકા NPAના પ્રમુખ પ્રમુખ મિતુલ સિંહ સૂરમાં .NPA ના ઉપપ્રમુખ કૃણાલભાઈ પટેલ .  NPA ના મહામંત્રી સુનિલભાઈ પટેલ. NPA ના મંત્રી હિતેશભાઈ પટેલ નેશનલ પ્રેસ એસોસિએશનના સભ્ય મેહુલભાઈ ગોસ્વામી ની વિશેષ ઉપસ્થિતિમાં તાપી જિલ્લા માહિતી નિયામક અધિકારી નિનેશ ભાંભોર દ્વારા વિકલી પેપર બહુજન સમ્રાટ ના તંત્રી ની સામે ખોટા આક્ષેપો કરે છે સરકારી માહિતી whatsapp ગ્રુપમાં ખોટા ખોટા પત્રકારોને વિરુદ્ધ બદનામ કરવાના મેસેજો ફોરવર્ડ કરે છે પત્રકારોને ખોટી રીતે બદનામ કરીને નુકસાન કરતા આવેલ છે તંત્રી ઓને પેપર બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા આવેલ છે આવા ભ્રષ્ટ અધિકારી પોતાના હોદ્દા નો દુરઉપયોગ કરી સરકારશ્રી માહિતી ખાતાને ને પણ બદનામ કરી નુકસાન કરે છે તાપી જિલ્લા હાલના માહિતી અધિકારી તાપી જિલ્લામાં પત્રકારો માં અંદરો અંદર વિવાદ ઊભો કરાવે છે આવા કાયમ માટે વિવાદિત અધિકારી થી તાપી જિલ્લાના તમામ પત્રકારો માનસિક રીતે ત્રાસી ગયા છે અને તાપી જીલ્લા ના માહિતી નિયામક નિનેશ ભાંભોર ની વહેલી તકે બદલી કરવામાં આવે એવી માંગ કરતી રજુઆત સાથે પત્રકારોએ આજરોજ બારડોલી પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબ અને મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપ્યું છે…

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल