શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને શ્રી બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા ” રંગોળી મહોત્સવ “2024 નું કરાયું આયોજન… હતુ
જેમાં ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત સમાજ ના વરિષ્ઠ સામાજિક આગેવાન સમાજના પૂર્વ પ્રમુખ ધીરજ સિંહ ઠાકોર. ભરતસિંહ સોલંકી. રણજીતસિંહ તરસાડીયા . અમરસિંહ, હરેન્દ્રસિંહ વસવાડિયા. જીતેન્દ્રસિંહ ચૌહાણ . બારડોલી રાજપૂત સમાજના યુવા પ્રમુખ પ્રદીપસિંહ બારડ .તથા જીગ્નેશ સિંહ મહિડા તેમની સમગ્ર યુવા ટીમ મોટી સંખ્યા માં સમાજના મહિલા તથા યુવતિઓ એ ભાગ લીધો .
રાજપુત સમાજ ના વરિષ્ઠ સામાજિક મહાનુભાવો દ્વારા રંગોળી સ્પર્ધામાં ભાગ લેનારી બહેનોને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું. બારડોલી સમાજ દ્વારા દશેરા પર તલવાર પુંજા ગરબા અને દિવાળીમાં રંગોળી જેવા કાર્યક્રમ સંગઠન મજબૂત બનાવવા માટે સામાજિક એકતા માટે અવારનવાર કાર્ય કરવામાં આવે છે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે બારડોલી વિભાગ શ્રી રાજપુતો યુવા સંગઠન ના સદસ્ય દ્વારા તનતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ..
શ્રી રાજપૂત સમાજ બારડોલી દ્વારા રંગોળી મહોત્સવ ઉજવવામાં આવ્યો